Wide Range of Services
Personalized Care

Stone Treatment
આર.આઈ.આર.એસ. (RIRS): લેસર મશીનથી કીડની અને કીડનીની નળીની તોડવાની પદ્ધતિ.
યુ.આર.એસ. (URETEROSCOPY) : દૂરબીનથી મૂત્રમાર્ગ દ્વારા મૂત્રવાહીની (યુરેટર) ની પથરીઓ તોડવાની પદ્ધતિ.
MINIPERC : કિડનીમાં એકદમ નાનું કાણું પાડી પથરી તોડીને કાઢવાની પદ્ધતિ.
પી.સી.એન.એલ. (PCNL) : IITV અને સોનોગ્રાફીની મદદથી કિડનીમાં નાનું કાણું પાડી પથરી તોડીને કાઢવાની પદ્ધતિ.
લીથોલેપેક્ષી (LITHOLAPEXY) : પેશાબની નળી (Urethra) અથવા કોથળી (Bladder) માં થતી પથરીને દૂરબીનથી કાઢવાનું ઓપેરશન.

Andrology Clinic
નપુસંકતા, વંધ્યત્વ, વેરીકોસીલ (Vericocele), Testicular biopsy

Female Urology
સ્ત્રીના પેશાબના રોગોની સારવાર (સ્ત્રીઓમાં ઉનવા, પેશાબનું ઇન્ફેકશન, પેશાબ લીક થવું, Stress urinary incontinence : ખાંસી, ઉધરસ, છીંક સાથે પેશાબ લીક થઇ જવું.)

Uro Oncology
કિડની, મૂત્રમાર્ગ, મૂત્રાશય, પ્રોસ્ટેટના કૅન્સરનું નિદાન તથા સારવાર.

Paediatric Urology
બાળકોમાં થતા મૂત્રમાર્ગના રોગો જેવા કે પથરી, જન્મજાત વાલ્વની ખામી,
શુક્રપીંડ ઉપર હોવું, પથારીમાં પેશાબ થવો, ઇન્દ્રિયની ખામી
(Posterior Urethral Valve, Reflux, Renal Stone, Bladder Stone, Ureteric Stone) ની સારવાર.

Laparoscopy
દૂરબીનથી થતા ઓપેરશન
Laparoscopic Nephrectomy
Laparoscopic Radical Prostatectomy
Laparoscopic Radical Naphrectomy
Laparoscopic Radical Cystectomy
Laparoscopic Pyeloplasty

Reconstructive Surgery
પેશાબની સાંકડી થઇ ગયેલ નાલીનું ઓપેરશન, જન્મજાત વાલ્વની ખામીનું ઓપેરશન. (Pyeloplasty, Ureteric Reimplantation)